મોટા સમાચાર / કોરોનાને કારણે દેશભરની આટલા હજાર નામાંકિત ખાનગી સ્કુલો વેચાવા તૈયાર, જાણો કઈ સ્કૂલો વેચાશે

corona effect over 1000 schools up for sale in india

કોરોના વાયરસને કારણે દેશના અનેક સેક્ટરને અસર થઈ છે. જેમાં એજ્યુકેશન સેક્ટરને પણ ઘાતક અસર પડી છે. દેશભરમાં કેજીથી 12માં ધોરણ સુધીની 1 હજારથી વધારે સ્કુલો વેચાવા માટે તૈયાર છે. આવનારા 2-3 મહિનામાં તેને વેચીને લગભગ 75,00 કરોડ રુપિયાની રકમનું કલેક્શન કરી શકાય એવું બને.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ