ધોવાણ / બોલો, કોરોનામાં અંબાણી-અદાણી ધોવાયા તો ચીનના ઉદ્યોગપતિઓ વધુ અમીર બન્યા

Corona effect Indian billionaires lose substantial wealth amid crashing markets while 6 Chinese billionaires enter the list ...

કોરોનાના આતંકથી વિશ્વભરના અબજોપતિઓની હાલત કથળી છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને છેલ્લા બે મહિનામાં 1.33 લાખ કરોડ રૂપિયાનો ઝાટકો લાગ્યો છે. શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે અબજોપતિઓની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ