મંદી / કોરોના ઈફેક્ટ: નોકરી ધંધા ઠપ્પા અને પગારમાં કાપને પગલે 5 મહિનામાં ગુજરાતીઓએ PFમાંથી 2115 કરોડ ઉપાડ્યા

corona Effect in Gujarat in 5 month 8 lakhs gujarati 2115 crore PF withdrawal

કોરોના કાળમાં ગુજરાતીઓની હાલત કફોડી થઈ છે. આ ગાળામાં PFના સૌથી વધુ નાણાં ઉપાડવામાં ગુજરાત 7માં ક્રમે છે. 5 મહિનામાં ગુજરાતીઓએ PFમાંથી 2115 કરોડ ઉપાડ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ