Coronavirus / કોરોના વાયરસના કારણે સોના- ચાંદીમાં ભાવમાં થયો આટલો ધરખમ વધારો

corona effect gold at ahmedabad rises rs 500  all time high rs 42,900

કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વના બજાર, શેર માર્કેટમાં પડી છે. જેના કારણે સોના ચાંદીના બજારને પણ અસર થઈ છે. સેફેહેવન બુલિયન માર્કેટમાં લાંબા સમય બાદ તેજી જેવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલરની સપાટી વટાવી ગયું છે. અમદાવાદમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 500ના સુધારા સાથે રેકોર્ડ 42,900 થઈ ગયો છે. જ્યારે ચાંદીમાં ઝડપી 1200નો સુધારો થઈ 48,500 ક્વોટ થતી હતી.

બ્રેકિંગ ન્યૂઝ