જવાબ / લોકડાઉનમાં ખોરવાયેલ ગુજરાતના અર્થતંત્રને પાટે ચઢાવવા અઢિયા સમિતિએ આપ્યો આ ઈલાજ

corona economic crisis in Gujarat aditya committee report

ગુજરાતના અર્થતંત્રને પાટે ચઢાવવા માટે પૂર્વ કેન્દ્રિય નાણા સચિવ હસમુખ અઢિયાના વડપણ હેઠળ 6 સભ્યોની કમિટી રચવામાં આવી હતી જેનો વચગાળાનો અહેવાલ આવ્યો છે જે મુજબ કેટલીક ભલામણો કરવામાં આવી છે જેમાં કરવેરા વધારાવા અને ક્યાં ક્યાં કાપ મૂકવા આ અંગેના સૂચરનો કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ