મદદ / કોરોના મહામારીમાં બોલિવૂડ કિંગે કરી આ મોટી મદદ, સત્યેન્દ્ર જૈને ટ્વિટ કરીને માન્યો આભાર

corona delhi health minister satyendar jain thanks shahrukh khan providing remdesivir

કોરોના મહામારીમાં સોનૂ સૂદ બાદ હવે શાહરૂખ ખાને પણ દિલ્હીને 500 remdesivir ઈન્જેક્શન ડોનેટ કર્યા છે. તેની આ મદદથી દિલ્હીને કોરોના સામે લડવામાં તાકાત મળી છે અને આ માટે દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરીને તેનો આભાર માન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ