ઢાંકપિછોડા / મડદા બોલે છે! સુરતમાં 625ના ગાઈડ લાઈન મુજબ અંતિમ સંસ્કાર, સરકારી ચોપડે કોરોનાથી 195 મોત

corona death in Surat high after ahmedabad

અમદાવાદ બાદ કોરોના વાયરસે સુરતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આંકડા છુપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી ચોપડે આંકડા અને અસલ કોરનાથી મોત તેમજ કોરોનાના દર્દીના આંકડા અલગ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ