કોરોના સંકટ / 1 વર્ષ બાદ વુહાનમાં ફરી કોરોના તરખાટ મચાવવા તૈયાર, ચીને તાબડતોબ લીધો મોટો નિર્ણય

Corona cases were reported again in Wuhan, China

ચીનના વુહાન શહેરમાં ફરી વખત કોરોનાએ માથું ઉચક્યું છે. જેના કારણે ત્યાની સરકાર દ્વારા દરેક લોકોને ટેસ્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ