કોરોના વાયરસ / ક્યાંક કન્ટેનરમાં મૃતદેહ તો ક્યાંક કડક લૉકડાઉન : આ દેશોમાં કોરોનાનાં હાલ જાણી ફફડી ઊઠશો

Corona cases rise sharply in Asian countries

એશિયાના દેશોમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેમા ખાસ કરીને થાઈલેન્ડમાં સૌથી ખરબા પરિસ્થિતી સર્જાઈ છે. કારણકે અહીયા હોસ્પિટલો પાસે મૃતદેહ મુકવા પણ જગ્યાનો અભાવ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ