ચિંતાજનક / બાપ રે! ચીનમાં ફરી કોરોનાએ મચાવી તબાહી, એક જ દિવસમાં નોંધાયા અધધધ કેસ, જાણો શું છે સ્થિતિ

Corona cases increased again in China

10 ઓક્ટોબરે ચીનમાં કોરોનાના 2,089 કેસ નોંધાયા હતા, જે 20 ઓગસ્ટ પછીનો સૌથી મોટો આંકડો છે. તો ચીનના શેનઝેનમાં BF.7ના કારણે વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ