કોરોના / ગુજરાતીઓ સાચવજો: અચાનક ફરી વધ્યા કોરોના વાયરસના કેસ, જાણો અમદાવાદ, વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રના કેવા છે હાલ 

Corona cases increased after the Diwali festival in Gujarat

દિવાળીના તહેવાર બાદ હવે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, રાજ્યના મોટા શહેરમાં કોરોના ફરી માથું ઉચકતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ