કોરોના / બેદરકારી  જોજો ક્યાંક મોંઘી ન પડે : ગુજરાતમાં આજે 37 નવા કેસ, અમદાવાદનો આંકડો ડરાવનારો 

Corona cases increase in Gujarat, 37 cases of corona were reported today

આજે ગુજરાતમાં કોરોનાના વધુ 37 કેસ નોંધાયા જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 10 નવા કેસ સામે આવ્યા છે, સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 226 પર પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ