આફત / કોરોના પાછો કહેર મચાવશે કે શું? દિલ્હી સહિત આ 5 રાજ્યોમાં ફરી વધી ચિંતા, કેન્દ્રએ જુઓ શું આપ્યા આદેશ

corona cases increase in delhi haryana including five states

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોરોનાના વધતા જતા કેસો બાદ સાવચેતી રાખવા સૂચના આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ