વધ્યું સંક્રમણ / અમદાવાદમાં 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ, સાબરમતી જેલના 17 કેદી પણ સંક્રમિત

corona cases has been increasing in the Ahmedabad

રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાતા હોય તો તે અમદાવાદ છે. હવે તો સાબરમતી જેલના કેદીઓ અને AMCના અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ