કોરોના વાયરસ / દેશમાં 3 કરોડને પાર થઈ કોરોનાગ્રસ્તની સંખ્યા, 1 કરોડ કેસ ફ્ક્ત 50 દિવસમાં આવ્યા, રેકોર્ડ બાદ રસીકરણ પડ્યુ ધીમુ

corona cases crossed three crore in the country one crore cases came in just 50 days

દેશમા મંગળવારે રાતે દર્દીઓની કુલ સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે. 1 કરોડ કેસ તો માત્ર 50 દિવસમાં મળ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ