મહામારી / રાજકોટથી લઈને સુરત સુધી બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા, સરકારે શિક્ષકોને આપ્યા આ આદેશ

Corona cases are slowly increasing in the state, From Rajkot to Surat the children came to the corona

ગુજરાતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યો છે ત્યારે એક બાદ એક શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, રાજકોટથી લઈને સુરત સુધી બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ