કોરોના સંકટ / દેશમાં કોરોનાના કેસ ઘટ્યા તે વાત સારી, પરંતુ મોતનો આકડો ભયજનક, કેરળમાં પરિસ્થિતી બેકાબૂ

Corona cases are declining in India but the death toll is rising

ભારતમાં કોરોનાના કેસ તો ઘટી રહ્યા છે પરંતુ મોતનો આકંડો વધી રહ્યો છે . જે આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને કેરળમાં કોરોનાને કારણે પરિસ્થિતી બેકાબૂ બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ