CORONA / કોરોનાના મોર્ચે ભારતમાં આવ્યા રાહતના સમાચાર, ફક્ત 100 જિલ્લામાં જ છે 10 ટકાથી વધું પોઝિટિવિટી રેટ

corona case in india latest updates

કોરોનાના મોર્ચે રાહતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં હવે ફક્ત 100 જિલ્લા એવા છે, જેમાં કોરોનાના પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ