ચિંતાજનક / અમદાવાદ બાદ હવે પાટણનો વારો: દિવાળી પછી કોરોના 4 ગણો વધ્યો, હવે હોસ્પિટલોમાં ભીડ

Corona case hike after diwali in patan Gujarat

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ બાદ હવે બીજા શહેરોમાં પણ કોરોના વકરી રહ્યો છે પાટણમાં દિવાળી પહેલા જ્યારે કોરોનાના 10થી 15 કેસ આવતા હતા જેમાં દિવાળી બાદ અચાનક કોરોના કેસમાં ચાર ગણો ઉછાળો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ