હવે શાંતિ / હાશ! આજે 2,502 નવા કેસ,7,487 દર્દીઓ થયાં સાજા, 10થી ઓછા કેસ ધરાવતા જિલ્લાનો આંકડો વધ્યો

Corona case and Omicron case in Gujarat 8-2-2022

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 67,597 નવા કેસ નોંધાયા, જ્યારે આજે ગુજરાતમાં નવા 2,502 કેસ સામે આવતા લોકો અને તંત્રને હાશકારો

બ્રેકિંગ ન્યૂઝ