ચિંતા ટળી / ગુજરાતમાં 3જી લહેરને ટાટા બાય બાય, આજે માત્ર 617 નવા કેસ, મોતનો આંકડો પણ ઘટ્યો

Corona case and Omicron case in Gujarat 18-2-2022

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ 25 હજાર 920 કેસ નોંધાય તો આજે ગુજરાતમાં માત્ર 617 કેસ પોઝિટિવ આવતા ચિંતા ટળી

બ્રેકિંગ ન્યૂઝ