કોરોના સંકટ / આજે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 12753 કોરોનાના કેસ, ઉતરાયણની 2 દિવસની રજાની ભરપાઈ

Corona case and Omicron case in Gujarat 17 January 2022

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089 નવા કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે તો આજે ગુજરાતમાં 12753 કેસ રોકેટ ગતિએ સામે આવ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ