જાણવું જરૂરી / કોરોનાનાં બુસ્ટર ડોઝથી HIV નો ખતરો? જાણો એક્સપર્ટસ પાસેથી સાચી માહિતી

corona booster dose safe no risk of hiv

કોરોનાના બૂસ્ટર ડોઝથી HIVના જોખમને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દાવાને વૈજ્ઞાનિકોએ સીધો ફગાવી દીધો છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે આ પ્રકારના દાવાને સિદ્ધ કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ