કોરોના વિસ્ફોટ / રિયાલ મેડ્રિડમાં ફૂટ્યો કોરોના બોમ્બઃ છ ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ

Corona bomb explodes in Real Madrid: six players and support staff Corona positive

કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. વેક્સિન આવ્યાને આખી દુનિયામાં કરોડો લોકોએ વેક્સિન લેવા છતાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી અને દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ફૂટબોલની દુનિયામાં પણ કોરોનાએ ફરી એક વાર મુશ્કેલી પેદા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ