મહામારી / કોરોનાને હળવાશથી લેતા યુવાનો ખાસ વાંચો, WHOની આ ચેતવણી સાચી ઠરી શકે છે

Corona attacked the youth says who

વિશ્વ આરોગ્ય સંઘે (હૂ) એવી ચેતવણી આપી છે કે કોરોના વાઇરસની વેક્સિન તૈયાર થવામાં ઘણો સમય લાગશે અને ત્યાં સુધી સમગ્ર દુનિયાએ કોરોના વાઇરસ સાથે જીવતાં શીખી લેવું પડશે. વિશ્વ આરોગ્ય સંઘના પ્રમુખ ટેડ્રોસ અડહોનમ ગિબ્રીએસુસે જણાવ્યું છે કે દુનિયાએ હવે કોરોના વાઇરસ સાથે જીવતા શીખી જવું પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ