કોવિડ 19 / ફરીથી ચીન પહોંચ્યો કોરોના, છેલ્લા પાંચ મહિનામાં ચિંતાજનક કેસ નોંધાતા અહીં લદાયું લોકડાઉન

Corona arrives in China again, lockdown imposed in this state

દુનિયાભરમાં હાલમાં કોરોના વાયરસ રોગચાળાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે હવે અત્યાર સુધી અમેરિકા અને યુરોપને ઘમરોળી રહેલા આ વાયરસે ફરીથી તેના જન્મસ્થાન એવા દેશની વાટ પકડી છે, જી હા હેવ ફરીથી ચીનમાં કોરોના વાયરસ નવેસરથી માથું ઊંચકી રહ્યો છે અને જેના લીધે ચીનના હેબઈ પ્રાંતમાં વધુ એકવાર લોકડાઉન લગાવી દેવાયું છે. જાપાનની રાજધાની ટોક્યોમાં પણ ફરીથી ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધી 20 લાખ જેટલા બાળકોને કોરોનાના ચેપની પુષ્ટિ થઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ