કોવિડ 19 / કોરોનામાં પણ 13 વર્ષનો રેકોર્ડ તોડીને જેણે સૌથી વધુ નફો રળી આપ્યો, તે જ કંપનીને સરકાર વેચવા ચાલી 

Corona also broke a 13-year record for the highest-profit company to sell to the government

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જુદી જુદી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને 2.10 લાખ કરોડ એકત્ર કરવા માટે એક મોટો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પરંતુ હવે આ લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ લાગે છે. મોદી સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટની આ યાદીમાં AIR INDIA, LIC અને BPCLનો સમાવેશ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ