સંકટના એંધાણ / બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા કોરોનાનાં કેસ, આ શહેરમાં હવેના 15 દિવસ ખૂબ મહત્વના, જાણો કેટલા નોંધાયા કેસ

corona after two days of relief the figures again scared the number of infected and deaths increased

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બે દિવસની રાહત મળ્યાં બાદ બુધવારે ફરી એક વખત કોરોનાના આંકડાએ બધાને ચોંકાવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ