કોરોના સંકટ / સુરતીઓ ચેતજો! દિવાળી બાદ છેલ્લા 10 દિવસનો કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ચિંતાજનક

Corona active Cases increase in surat

ગુજરાતમાં કોરોનાની વકરતી સ્થિતિ યથાવત્ છે. તેમાં પણ રાજ્યના 4 મોટા શહેર સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં પણ દિવાળી બાદ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. તેવામાં સુરતથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ