અમદાવાદ / કોરોનાને હરાવી સિવિલના 56 વર્ષના હેડ નર્સ ફરજ પર પરત, કહ્યું ઘરે ઊંઘ નહોતી આવતી કારણકે હોસ્પિટલને મારી જરૂર હતી

Corona 56 year old head nurse Sarlaben returns to duty ahmedabad civil hospital

12 દિવસ કોરોના સામે ઝઝૂમી તેને પરાસ્ત કરી ૫૬ વર્ષીય હેડ નર્સ સરલાબેન મોદી ઘરે પરત ફર્યા ત્યારે ઘેર ઉંધ ન આવે. 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન સમયગાળા દરમિયાન દિલ-દિમાગમાં એક જ વસ્તુ ફર્યા કરે કે મારા સિવિલ હોસ્પિટલ પરિવારને મારી જરૂર છે. સિવિલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને મારી જરૂર છે. જેવો હોમ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો થયો કે તરત જ ફરી વખત જોમ અને જુસ્સા સાથે ફરજ પર હાજર થયા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ