માનવ મહેરામણ / કોરોનામાં આવી બેદરકારી? ગઢડાની ઘેલો નદીમાં મોટી સંખ્યામાં લોકો સ્નાન કરતા જોવા મળ્યાં

Coroanavirus botad gadhada ghelo river people

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં પ્રજા દ્વારા તેનો ભંગ કરતો જોવા મળે છે. બોટાદ જિલ્લાના ગઢડા ગામે કોરોના કહેર વચ્ચે ઘેલો નદીમાં મોટી સંખ્યામાં લોકો સ્નાન કરતા જોવા મળ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ