હેલ્થ ટિપ્સ / શરીરમાંથી દુર કરશે બેડ કોલેસ્ટ્રોલ, રસોડાની આ વસ્તુનો કરો રોજીંદા જીવનમાં વપરાશ

coriander seeds eliminate bad cholesterol from the body also useful for diabetes

ધાણાને કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસના દર્દીઓ માટે પરંપરાગત ઉપચાર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. ધાણાને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ