રિપોર્ટ / આર્થિક ક્ષેત્રે મોદી સરકારને ફરી ઝટકો, 8 કોર સેક્ટર્સના ગ્રોથમાં 5.2 ટકાનો ઘટાડો

Core sector output shrinks by 5.2 percent in September month

કેન્દ્ર સરકારને સપ્ટેમ્બરમાં આર્થિક મોરચે એક ઝટકો લાગ્યો છે. આઠ કોર સેક્ટરના ઉત્પાદન દરમાં 5.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પાયાના ક્ષેત્રના આઠ ઉદ્યોગોમાંથી, 7 માં ઉત્પાદનમાં ઘટાડો થયો. કોલસાની ખાણમાં ઘટાડો સૌથી વધુ નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ