BIG BREAKING / કોવિશિલ્ડ, કોવેક્સિનના ડોઝ લેનારાઓ માટે મોટા સમાચાર, સરકારે બૂસ્ટર ડોઝ માટે લીધો આ નિર્ણય

corbevax booster dose approved by government of india for adults

બાયોલોજિક ઇ કંપનીના કોર્બેવેક્સ બૂસ્ટર ડોઝને સરકારે મંજૂરી આપી દીધી છે. આ બુસ્ટર ડોઝ 18 વર્ષથી વધુ ઉંમરના પુખ્તોને આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ