શિક્ષણ સંસ્થાઓ રામ ભરોસે  / કોપીકેસ કૌભાંડ: સૌરાષ્ટ્ર યુનિ.34 ઉત્તરવહીઓમાં ડિટ્ટો લખાણ,ડમીકાંડના છેડા કોપીકેસ સુધી

copy case scam in Saurashtra university gujarat

કોપી કરવાની પણ હદ હોય પણ કહે છે ને કે નકલમાં અકલ ન હોય? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કોપી કેસ કૌભાંડ તેનો બોલતો પુરાવો છે. એક બે નહીં પરંતુ 34 પુરવણીઓમાં સેમ ટુ સેમ લખાણ છે. બોલો આ રીતની પરીક્ષા જોઈને કહ્યા વગર રહી શકાય કે, શિક્ષણ સંસ્થાઓ રામ ભરોસે ચાલે છે? ભાજપના નેતાને પાસ કરવવા જ કોપી કૌભાંડ શરૂ થયુ હતુ જેનો લાભ આખા ક્લાસને મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ