ઘટના / માથા પર ટેબલ મૂકીને પોલીસને ભીડ પર કાબૂ મેળવવા નીકળવું પડ્યું, જાણો સમગ્ર મામલો

Cops use plastic stool, wicker basket as riot control gear in Unnao, 4 suspended

યુપીના ઉન્નાવમાં ભીડના પથ્થરમારાથી બચવા માથા પર પ્લાસ્ટિકનું સ્ટૂલ તથા વાંસના ટોપલા મૂકેલા પોલીસકર્મીઓના ફોટા વાયરલ થતા વિવાદ ઉઠ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ