ખુશખબર / બેન્ક ગ્રાહકોને મળશે શાનદાર સુવિધા, ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત

cooperative banks will soon get permission to implement govt schemes says amit shah

અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો સુધી પહોંચવા માટે સહકારી બેંકોના ગ્રાહકોને ટૂંક સમયમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સાથે જોડવામાં આવશે. એટલે કે હવે તેમને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ