રાજનીતિ / હાર્દિક પટેલ ફરી થશે સક્રિય ? 20 જુલાઇએ આ સ્થળે યોજશે ભવ્ય સંમેલન

Convention of Hardik Patel to be held at Gandhinagar

પાટીદાર આંદોલનના આગેવાનમાંથી કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલ લોકસભાના પરિણામ બાદ હવે ફરી સક્રિય થઈ રહ્યા છે. તા, 20 જુલાઈ 1993 ના રોજ હાર્દિકનો જન્મ થયો હતો. હાર્દિકના પિતા ભરતભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.  તે આગામી 20 જુલાઈએ 25 વર્ષ પુરા કરી 26 માં વર્ષ માં પ્રવેશ કરશે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ