વિવાદ / વેક્સિનેશન પર વિવાદ : AMCની મફત મળતી ડ્રાઈવ-થ્રૂ વૅક્સિનેશન બંધ, રૂ.1000 ના ડોઝ સાથે અપોલો હોસ્પિટલનું શરૂ

Controversy over vaccination: Congress raises Rs 1,000 vaccine, find out what it said

વેક્સિનેશન પર વિવાદ સર્જાયો, પ્રાઈવેટ હોસ્પિટલોને મંજૂરી તો સરકારે કેન્દ્રો પર ઓન લાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કેમ? ઓન સ્પોટ રજિસ્ટ્રેશન પર 1000 રૂપિયામાં રસી આપવાનું શરૂ કરાતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ,જાણો શું કહ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ