સોશિયલ મીડિયા / AAPના નેતા મહેશ સવાણીની એક પોસ્ટને લઈ વિવાદ, ભાજપ નેતાએ કહ્યું પાકિસ્તાનનો ફોટો છે ગુજરાતનો નહીં

controversy over the post of Aam Aadmi Party leader Mahesh Savani

આમ આદમી પાર્ટીના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીની એક ફેસબુક પોસ્ટને લઈ ભાજપના નેતાએ કર્યો ખુલાસો, પાકિસ્તાનનો ફોટો દર્શાવી ગુજરાતનો ગણાવ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ