નિંદાપાત્ર ઘટના / અહીં  'ભારત માતા કી જય' ના કહેવા પર વિવાદ, કર્ણાટકમાં ટોપીની મજાક ઉડાવવા બદલ ધરપકડ

Controversy over saying 'Bharat Mata Ki Jai' here, arrest for making fun of hat in Karnataka

MPમાં સ્કૂલના બાળકો વચ્ચે ભારત માતા કી જયના ​નારા લગાવવા માટે વિવાદ થયો,જ્યારે કર્ણાટકમાં ટોપી પહેરવાની મજાક ઉડાવ્યા બાદ 8 લોકોની ધરપકડ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ