વિવાદ / સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ઊંઘમાં નિર્ણય લે છે કે શું? 45 દિવસના કરાર પર અધ્યાપકની ભરતી, આટલા દિવસમાં ભણાવશે શું?

Controversy over recruitment of professors in Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 માસના કરારને બદલે માત્ર 45 દિવસના જ કરારની ભરતી કરાતા વિવાદ સર્જાયો.

બ્રેકિંગ ન્યૂઝ