આમને-સામને / સુરત પુના સ્વામિનારાયણ મંદિરમાં આચાર્યના સમર્થકો સામ-સામે, વિવાદને શાંત પાડવા પોલીસ બોલાવવી પડી

Controversy over Pune Swaminarayan temple in Surat

સુરતના પૂના સ્વામિનારાયણ મંદિરમાં ગાદીની સત્તાની કમાન સોંપવાને લઈ વિવાદ સામે આવ્યો છે, મંદિરનો વહીવટ આચાર્ય રાકેશ પ્રસાદ અને અજેન્દ્રપ્રસાદને સોંપવાને લઈ વિવાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ