ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોટા સમાચાર / RAW ચીફને મળ્યા બાદ નેપાળનાં PM ઓલી નરમ પડ્યા ? FB પર શેર કર્યો જૂનો નક્શો

controversy over old map of nepal in olis dussehra greeting card technical reasons says oli govt

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીનું વલણ ભારતની ગુપ્તચર એજન્સી રૉના ચીફ સામંત કુમાર ગોયલને મળ્યા બાદ નરમ પડતું નજર આવ્યું છે. ઓલીએ વિજ્યાદશમીની શુંભકામનાઓ આપતા પોતાનો ફોટોની સાથે નેપાળનો જૂનો નક્શો શેર કર્યો છે. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા શામિલ નથી. જોકે વિપક્ષ તરફથી ટીકા બાદ ઓલીની ઓફિસે સ્પષ્ટતા કરી છે કે નક્શો નાનો છે એટલે આ ભાગો દેખાતા નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ