ચૂંટણીનો ખેલ / બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહને એવો પત્ર લખ્યો કે થવા લાગ્યા અનેક તર્ક-વિતર્ક

Controversy over letter from Banas Dairy chairman Shankar Chaudhary

ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાને એવો પત્ર લખ્યો કે રાજકીય જગતમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા.

બ્રેકિંગ ન્યૂઝ