વિવાદ / તબુ અને શાહીદના ભાઈ વચ્ચે મંદિરમાં શૂટ કરાયેલા લિપ લૉક કિસિંગ સીનથી ભડક્યા મ.પ્રના ગૃહમંત્રી

Controversy over kissing scenes in Madhya Pradesh

મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ હાલમાં જ એક વૅબ સિરીઝ પર વાંધો ઉઠાવ્યો છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વૅબ સિરીઝ અ સુટેબલ બોય કે જેમાં તબુ અને ઇશાન ખટ્ટર જેવા કલાકાર છે તે સિરીઝ પર આરોપ છે કે તેના કેટલાક સિનને કારણે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ