નવી સંસદનો વિવાદ / માયાવતીએ કહ્યું, રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે વિચારવું જોઈએ ને! તો આ કોંગ્રેસ નેતા બોલ્યા- PM મોદી નહીં તો શું પાકિસ્તાનના PM ઉદ્ઘાટન કરશે? 

Controversy over inauguration of new parliament, Mayawati said, should be considered during the presidential election!

New Parliament Building News: માયાવતીએ સવાલ કર્યો હતો કે, આદિવાસી મહિલાઓના સન્માનની વાત કરનારા વિપક્ષે ચૂંટણીમાં તેમની સામે ઉમેદવાર કેમ ઉતાર્યા? કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે કહ્યું , PM મોદી નહીં તો શું પાકિસ્તાનના વડાપ્રધાને ઉદ્ઘાટન કરવું જોઈએ ? 

બ્રેકિંગ ન્યૂઝ