કર્ણાટક / હિજાબને લઈને વિવાદ: ભગવો લહેરાયા બાદ વધુ એક બબાલ, ત્રણ દિવસ સ્કૂલો બંધ, આજે હાઇકોર્ટમાં સુનાવણી

 controversy over hijab escalates karnataka hc to hear case today

કર્ણાટકમાં હિજાબ વિવાદનો મુદ્દો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કર્ણાટકમાં શરૂ થયેલો આ વિરોધ હવે રાજ્યની વધુ ઘણી સ્કૂલ કોલેજોમાં ફેલાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ