નિર્ણય / ભારતમાં ફેસબુકની પોલીસીને લઈને વિવાદમાં આવેલી આ મહિલા અધિકારીએ આપ્યું રાજીનામું, જાણો કોણ 

Controversy over Facebook's policy in India The woman official resigned, find out who

કથિત રીતે લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપને મદદ કર્યા બદલ વિવાદમાં આવેલા ફેસબુકના પબ્લિક પોલીસી હેડ અંખી દાસે હાલમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાની જાણકારી સૂત્રો દ્વારા સામે આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ