નવો વિવાદ / કોરોના મૃતકના ડેથ સર્ટીમાં કોવિડનો ઉલ્લેખ નહી હોય તો થશે આ મુસિબત , હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા

Controversy over Corona's deceased certificate

કોરોનાથી જે લોકોના મોત થયા છે તેમના ડેથ સર્ટિફિકેટમાં જો કોરોનાનો ઉલ્લેખ નહી હોય તો તે લોકોના પરિવારને સરકાર તરફથી સહાય નહી મળે, જેના કારણે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ